તહેવારી સિઝનમાં Domino'sની ભેટ, પિઝાની કિંમતમાં કર્યો અડધો અડધ ઘટાડો

લોકપ્રિય પિઝા ચેઇન ડોમિનોઝે ભારતીય બજારમાં તેની મોટી પિઝા શ્રેણીની કિંમત લગભગ અડધી કરી દીધી છે.

Tossin, GoPizza, Leo's Pizzeria, MojoPizza, Ovenstory અને La Pino'z જેવા નાના અને નવા સ્પર્ધકોના આગમન સાથે ડોમિનોઝ બજારમાં ઘણી હરીફાઈનો સામનો કરી રહી છે.

ડોમિનોઝ દ્વારા પિઝાની કિંમતમાં ઘટાડો ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સેક્ટરના બદલાતા વલણને દર્શાવે છે.

MORE  NEWS...

દેશના મોટાભાગના લોકો કઈ બેંકમાં FD કરાવવાનું પસંદ કરે છે?

આ તારીખથી લાગૂ થશે DA વધારો; જાણો એક્સપર્ટે શું કહ્યું?

શેર ખરીદતા લોકો માટે આવ્યા મોટા સમાચાર, SEBIનો આ નવો નિયમ જાણીને પછી જ કરજો રોકાણ

ગયા અઠવાડિયે, ડોમિનોએ તેના સબ્સ્ક્રાઇબર્સને મેસેજ કરીને જાણ કરી હતી કે લાર્જ પિઝાની કિંમત હવે ઘટી ગઈ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ લાર્જ વેજીટેરિયન પિઝાની કિંમત 799 રૂપિયાથી ઘટાડીને 499 રૂપિયા અને નોન-વેજ લાર્જ પિઝાની કિંમત 919 રૂપિયાથી ઘટાડીને 549 રૂપિયા કરી દીધી છે.

લાર્જ પિઝાની કિંમતમાં ઘટાડા ઉપરાંત, ડોમિનોઝ ઈન્ડિયાએ વધુ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા એવરીડે વેલ્યુ ઓફર રજૂ કરી છે.

કિંમતમાં ઘટાડા પાછળનું એક ખાસ કારણ T20 ODI વર્લ્ડ કપ હોઈ શકે છે. 

આવી સ્થિતિમાં, ડોમિનોઝ ઇન્ડિયા વ્યૂહાત્મક ભાવ ઘટાડા દ્વારા બર્ગર અને બિરયાની જેવા અન્ય લોકપ્રિય ખાદ્યપદાર્થોથી આગળ રહેવાની તૈયારી કરી રહ્યું છે.

MORE  NEWS...

આંધીની જેમ આવી રહ્યા છે 3 IPO, નક્કી તોફાન મચાવશે; રોકાણ કરવા તૈયાર રહેજો

હવે આ દસ્તાવેજ વગર પાંદડુ પણ નહીં હલે, પ્રોપર્ટી ખરીદવાનું તો દૂર શેરબજારમાં રોકાણ પણ નહીં કરી શકો

સરકારે બતાવી દરિયાદિલી, સસ્તો થયો ગેસ સિલિન્ડર

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.