IPOમાં રૂપિયા લગાવતા પહેલા આ 8 બાબતો ચેક કરવાનું ન ભૂલતા

પહેલા આઈપીઓની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે સમજી લો.

જેમ કે, આઈપીઓ ક્યારે લોન્ચ થવાનો છે અને આમાં કોણ-ક્યાર સુધી રૂપિયા લગાવી શકે છે. 

IPO સંબંધિત સેબીની ગાઈડલાઈન્સને વ્યવસ્થિત રીતે સમજી લો. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

કંપનીના બિઝનેસ મોડલ, નાણાકીય સ્થિતિ અને કામગીરીને યોગ્ય રીતે તપાસો. 

શેરનો GMP જુઓ, તેનાથી લિસ્ટિંગ પર નફા-નુકસાનનો અંદાજો લગાવી શકાય છે.

IPO માટે જમા કરવામાં આવેલા દસ્તાવેજ DRPHને યોગ્ય રીતે વાંચી લો. 

માર્કેટ સેન્ટિમેન્ટથી પ્રભાવિત થઈને કોઈ પગલું ન ભરવું જોઈએ. 

IPOમાં રૂપિયા લગાવવા માટે કોઈ વિશ્વાસપાત્ર બ્રોકરેજનો જ પસંદ કરો. 

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.