SIPમાં રોકાણ કરતી વખતે આ ભૂલ ન કરતા

આજે શેરબજારમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્દ છે. 

SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સૌથી મનપસંદ રીત છે. 

જો તમે એસઆઈપીમાં રોકાણ કરવા જઈ રહ્યા હોવ, તો આ 4 ભૂલ કરવાથી બચવું જોઈએ. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

1. શેરબજારમાં ઉછાળો જોઈને SIPમાં રોકાણ ન કરવું.

2. ઘટતા બજારમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનને રોકવું નહીં.

3. ક્યારેય મેચ્યોરિટી પહેલા SIP રોકી ન દેવી. 

4. લક્ષ્ય વિના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરવું જોઈએ. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.