મૌની અમાસ પર કરો આ વસ્તુઓનું દાન, તંગીથી મળશે રાહત 

માહ મહિનામાં પડવા વાળી અમાસને મૌની અમાસ કહેવાય છે. 

આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરી લોકો જપ-તપ કરે છે.

સાથે જ આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે.

પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ, પિંડદાન વગેરેની પરંપરા છે.

MORE  NEWS...

વસંત પંચમી પર શા માટે પહેરવામાં આવે છે પીળા રંગના વસ્ત્રો અને આજ રંગનો ભોગ લગાવે છે?

Mauni Amavasya: મૌની અમાસ પર આ 6 રાશિના જાતકોની લાગી શકે છે લોટરી

ખુબ જ શક્તિશાળી છે ભગવાન શિવનો આ મંત્ર, જાપ માત્રથી જ થાય છે 7 ચમત્કારી ફાયદા

આ દિવસે ચોખા અને આમળાનું દાન ખુબ શુભ હોય છે.

ગરીબોને જરૂરતની વસ્તુઓ દાન કરો.

માન્યતા છે કે આનાથી આર્થિક તંગી દૂર થાય છે.

આ દિવસે તલ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે.

આ જાણકારી જ્યોતિષ પંડિત કલ્કી રામે આપી છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)