ફાગણ માસમાં આ 4 વસ્તુનું દાન ચમકાવી દેશે તમારું ભાગ્ય

ફાગણ હિન્દુ કેલેન્ડરનો છેલ્લો મહિનો છે.

આ મહિનામાં મહાશિવરાત્રી અને હોળી ઉજવવામાં આવે છે.

ફાગણ મહિનો 25 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2024 સુધી ચાલશે.

પંડિત હિતેન્દ્ર શર્માએ 4 વસ્તુઓનું દાન શુભ ગણાવ્યું છે.

MORE  NEWS...

એપ્રિલમાં સૂર્ય અને મંગળ સહિતના આ મોટા ગ્રહો બદલશે ચાલ, 3 રાશિના જાતકોને થશે બમ્પર લાભ

આખું વર્ષ સુપર પાવરમાં રહેશે શનિ, આ રાશિઓને આપશે શાનદાર પરિણામ

કેતુ ખોલશે આ રાશિઓના ભાગ્યનો પેટારો, 286 દિવસ સુધી આપશે શુભ ફળ

ગુલાલ અને રંગોનું દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

મોર પીંછાનું દાન કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

બીલીપત્રનું દાન કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

વાંસળીનું દાન કરવાથી ગ્રહદોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિ રહે છે.

વાંસળીનું દાન કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ પણ મજબૂત બને છે.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)