ફાટેલા દૂધને ફેંકશો નહીં, સ્વાદિષ્ટ વાનગી બનાવો, આંગળા ચાટતા રહી જશો
ઘણી વખત દૂધ ઉકાળતી વખતે ફાટી જાય છે, જેને ફેંકી દેવામાં આવે છે.
ફાટેલા દૂધને ફેંકી દેવાને બદલે તમે તેમાંથી સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો.
ફાટેલા દૂધના પાણીને પનીરના શાકમાં નાંખો, ટેસ્ટ વધી જશે.
ફાટેલા દૂધને ફેંકવા કરતાં પ્રોટીનયુક્ત પનીર બનાવી શકો છો.
ફાટેલું દૂધ ફ્રૂટની સ્મૂધી અથવા શેકમાં વાપરી શકાય છે.
ઘરે દહીં બનાવવામાં પણ ઉપયોગી થઈ શકે છે.
ફાટેલા દૂધથી લોટ ગૂંથવાથી રોટલીઓ ખૂબ જ નરમ બને છે.
તમે ફાટેલા દૂધના પાણીમાં ચોખા પણ રાંધી શકો છો.
તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને બરફી બનાવી શકાય છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...