8 દિવસમાં રૂપિયા કર્યા ડબલ, તમારી પાસે છે આ બાહુબલી શેર!

એક નાની કંપની સિયારામ રિસાયકલિંગ ઈન્ડસ્ટ્રીઝના શેર તોફાન બની ગયા છે. કંપનીના શુર બુધવારે 10 ટકાની તેજીની સાથે 130.69 રૂપિયા પર પહોંચી ગયા હતા. 

સિયારામ રિસાયકલિંગના શેરોએ 8 દિવસમાં જ રોકાણકારોના રૂપિયા બમણાં કરી દીધા છે. 8 દિવસમાં કંપનીના શેર 102 ટકાથી વધારે વધ્યા છે.

સિયારામ રિસાયકલિંગના શેર 8 દિવસમાં જ 64 રૂપિયાથી વધીને 130 રૂપિયાની પાર પહોંચી ગયા હતા. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

 43-46 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ પર 14થી 18 ડિસેમ્બર દરમિયાન કંપનીનો આઈપીઓ લોન્ચ થયો હતો. આઈપીઓમાં રોકાણકારોને 46 રૂપિયાના ભાવે શેર એલોટ થયા હતા. 

સિયારામ રિસાયકલિંગના શેર 21 ડિસેમ્બર 2023ના રોજ 55 રૂપિયા પર બજારમાં લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે શેર 57.75 રૂપિયા પર બંધ થયા હતા. 

સિયારામ રિસાયકલિંગના શેરની ઈશ્યૂ પ્રાઈસ 46 રૂપિયા હતી. કંપનીના શેર 1 મહિનાની અંદર જ 130.69 રૂપિયા પર પહોંચી ગયા છે.

લિસ્ટિંગ બાદ સિયારામ રિસાયકલિંગના શેરોમાં 127 ટકાની તેજી આવી છે. ગત 5 દિવસમાં કંપનીના શેર 75 ટકા વધ્યા છે. આ સમયમાં કંપનીના શેર 75.01 રૂપિયાથી વધીને 130.69 રૂપિયા પર જઈ પહોંચ્યા છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.