1 શેરના બદલામાં મળશે  2 બોનસ શેર, ચેક કરો રેકોર્ડ ડેટ

બોનસ શેર આપતી કંપની પર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે ખુશખબર છે. 

આ સપ્તાહમાં શેરબજારમાં DRC સિસ્ટમ્સ લિમિટેડ એક્સ-બોનસ તરીકે ટ્રેડ થવા જઈ રહી છે. 

કંપનીએ કહ્યું કે, રોકાણકારોને 1 શેર પર 2 બોનસ શેર આપવામાં આવશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

રોકાણકારો માટે સારી વાત એ છે કે, કંપનીના શેરોનો ભાવ 100 રૂપિયાથી પણ ઓછો છે. 

કંપનીએ આ બોનસ ઈશ્યૂ માટે 27 ફેબ્રુઆરીને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. 

જે રોકાણકારોના નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને જ આ બોનસ ઈશ્યૂનો લાભ મળશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.