બપોરે જોયેલા સપના સાચે થાય છે પુરા? 

સપનાનો મનુષ્યના જીવન સાથે સબંધ હોય છે.

સપના આવવા વાળા ભવિષ્ય સાથે જોડાયેલા કેટલાક શુભ સંકેત આપે છે. 

મનમાં સવાલ આવે છે કે શું બપોરે જોયેલા સપના સાચે સાચા થાય છે?

રાતે 10થી 12 વચ્ચે આવેલા સાંપનાનું કોઈ ફળ નથી હોતું.

આ સપના સામાન્ય રીતે દિવસમાં થયેલી ઘટનાઓ પર આધારિત હોય છે. 

MORE  NEWS...

ગુરુ બૃહસ્પતિએ શરુ કરી ઊલટી ચાલ, 119 દિવસ આ રાશિઓ માટે અતિ શુભ

શિવજીના પુત્રએ કરી હતી શિવલિંગની સ્થાપના, સમૃદ્ધ દેવ પોતે આવે છે અભિષેક કરાવવા

દિવાળી પર આ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ, જીવશે લક્ઝરી લાઈફ

એ ઉપરાંત દિવસમાં અથવા બપોરે જોયેલા સપના પણ સાચા થતા નથી. 

બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે 3-5 વચ્ચે જોયેલા સપના સાચા થઈ શકે છે. 

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, આ સપના 1થી 6 મહિનાની વચ્ચે સાચા થઈ શકે છે. 

આ દરમિયાન દેવીય શક્તિનો પ્રભાવ વધુ હોય છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.