એમણે જણાવ્યું કે મેહેંદીના ફૂલ તમને છુટકારો અપાવશે.
એને તમારે માથા નીચે રાખવું જોઈએ.
આવું કરવાથી તમને ડરામણા સપના નહિ આવે.
દુર્ગા સપ્તશતી શ્લોક વાંચવાથી પણ ખરાબ સપના નથી આવતા.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)