રાત્રે આવે છે ડરામણા સપના? આ ઉપાય અપાવશે છુટકારો 

ઊંઘમાં સપના આવવા એક સામાન્ય પ્રક્રિયા છે.

ઘણી વખત સપનાના કારણે ઊંઘ પર ખુલી જાય છે.

ડરામણા સપનાથી છુટકારો મેળવવા માટે જ્યોતિષ ઉપાય ટ્રાય કરો.

ખરાબ સપના માટે જ્યોતિષી ઉપાય જણાવી રહ્યા છે પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા

MORE  NEWS...

મહિલાઓએ પીરિયડ્સમાં મંદિર જવું જોઈએ કે નહિ? જયા કિશોરીના જવાબથી મચી ગયો હોબાળો

શનિની અશુભ ત્રીજી દ્રષ્ટિ પડી રહી મંગળ પર, આ રાશિઓ પર તુટસે આફતોનો પહાડ

12 કલાક બાદ બની રહ્યો ગજકેસરી રાજયોગ, સાતમા આસમાને હશે આ રાશિઓની કિસ્મત

કોશિશ કરો કે સુતા પહેલા ચિંતાઓને સાઈડ પર મૂકી દો. 

ડરામણા સપનાથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો. 

સુતા પહેલા પથારી નજીક બુટ-ચપ્પલ ન રાખો.

ખરાબ સપના આવવા પર ઓશિકા નીચે મોરપંખ જરૂર રાખો.

ખરાબ સપના આવવાનું કારણ દિવસભર પહેરેલા કપડાં પહેરી સૂવું પણ છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.