સપનામાં માછલી દેખાવાનો શું થાય છે અર્થ? જાણો શુભ-અશુભ સંકેત 

સપનામાં દેખાવા વાળી દરેક વસ્તુનો કોઈ અર્થ થતો હોય છે.

અમુક સપના ભુતકાળ દેખાદે છે, તો કેટલાક સપના ભવિષ્ય.

સપનામાં માછલી દેખાવાનો શું થાય છે અર્થ? જાણીએ પંડિત યોગેશ ચૌરે પાસે.

સપનામાં માછલી દેખાવું જીવન માટે મીશ્રીત પ્રભાવ હોય છે. 

MORE  NEWS...

આ 3 પ્રકારના લોકો સાથે ક્યારેય નહિ રાખવા સબંધ, નહીંતર જીવનભર ભોગવવું પડશે

500 વર્ષ બાદ એકસાથે બન્યા પાંચ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત

માછલી સાથે જોડાયેલા સપના પ્રતિકૂળ સંકેત પણ આપે છે. 

સપનામાં એકવેરિયમમાં માછલી દેખાવી, જવાબદારીના સંકેત હોઈ શકે છે. 

ગોલ્ડફિશ દેખાવું કોઈ જવાબદારીને સારી રીતે ન નિભાવવાના સંકેત છે. 

માછલીની જોડી દેખાવી પ્રેમી અથવા જીવનસાથી સાથે પ્રેમ વધારવાના સંકેત છે. 

માછલીઓ પકડતું જોવું સબંધ સાથે જોડાયેલા કોઈ નિર્ણયના સંકેત છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.

MORE  NEWS...

આ 3 પ્રકારના લોકો સાથે ક્યારેય નહિ રાખવા સબંધ, નહીંતર જીવનભર ભોગવવું પડશે

500 વર્ષ બાદ એકસાથે બન્યા પાંચ રાજયોગ, આ રાશિઓની ચમકશે કિસ્મત