100 વર્ષ બાદ સૂર્ય, શુક્ર અને ગુરુ આવ્યા સાથે, શરુ થશે આ રાશિઓના 'અચ્છે દિન'
દૂધ પીધા પછી ઘરની બહાર શા માટે ન નીકળવું જોઈએ? ચંદ્ર-રાહુ સાથે છે સબંધ
સપનામાં છોકરીના કાનમાં ઝૂમખાં દેખાવા લગ્ન જીવન માટે શુભ હોય છે.
દુલ્હન તમારી તરફ માળા લઇને લાવવી એ વ્યવસાયમાં લાભની નિશાની છે.
તમારી જાતને સ્કૂલ ગર્લ તરીકે જોવી એ પ્રેમ લગ્નની નિશાની છે.
સપનામાં સોનેરી વાળવાળી છોકરીને જોવી શુભ માનવામાં આવે છે.
તમારી ગર્લફ્રેન્ડના વાળ લાલ જોવા પણ પ્રેમ લગ્નની નિશાની માનવામાં આવે છે.
Disclaimer
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી. કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)
MORE
NEWS...
જાગી ઉઠશે સુતેલી કિસ્મત, દૂર ભાગશે બધા સંકટ; ધારણ કરી લો બસ આ રત્ન