આ રીતે ડ્રેસિંગ કરશો તો વધારે દેખાશે હાઈટ

ઢીલા કપડાં તમને વધારે નીચાં બતાવી શકે છે. 

લાંબી સ્ટ્રાઇપ્સ, પ્લીટ્સ અથવા પેટર્નવાલા કપડાં લાંબા બતાવવામાં મદદ કરી શકે છે. 

ટોપ અને બોટમ એક જ રંગના પહેરવાથી તમે લાંબા દેખાઈ શકો છો. 

હાઈ સ્કર્ટ, પેન્ટ અથવા સ્કર્ટથી તમારા પગ લાંબા દેખાઈ શકે છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

ન્યૂડ અથવા તમારા કપડાના રંગથી મેચિંગ શૂઝ પહેરવાથી તમે લાંબા દેખાશો.

હાઈ હિલ્સ તમને લાંબા દેખાવવામાં મદદ કરી શકે છે. 

ઘુટણ ઉપરની લંબાઈના શૉટ્સ અને સ્કર્ટ તમને લાંબા દેખાવામાં મદદ કરી શકે છે. 

ક્રોપ ટોપ્સ તમારા પગને લાંબા દેખાવામાં મદદ કરશે.

લાંબા હાર, પાતળો સ્કાર્ફ અને નાનું બેગ લાંબુ દેખાવામાં મદદ કરી શકે છે.

સૌથી મહત્વપૂર્ણ વાત છે કે, તમે કોન્ફીડન્સ સાથે કપડાં પહેરો.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ