શું લીમડાના પાન ચાવવાથી ડાયાબિટીસ કંટ્રોલ થાય?

પહાડોમાં ઘણી દુર્લભ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે વરદાન સમાન હોય છે. 

તેમાંથી જ એક છે પહાડી લીમડો, સ્વાદમાં કડવો પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

મેડિકલ સાયન્સમાં પણ ઘણા પ્રકારની બીમારીઓના ઉપચારમાં લીમડાથી બનેલી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. 

ઘણા દેશી નુસ્ખા પણ બલ્ડ સુગરને કંટ્રોલ કરવામાં કારગર હોય છે. તેના માટે તમારે પૈસા ખર્ચ નહીં કરવા પડે. 

MORE  NEWS...

એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઇએ? જાણી લો નહીંતર નહીં મળે કોઇ ફાયદો

ગરમીમાં અઠવાડિયામાં કેટલીવાર વાળ ધોવા જોઇએ? જાણો રોજ શેમ્પૂ કરવાના નુકસાન

લીમડાના પાનમાં ઔષધિય ગુણ હોય છે જે શરીરમાં જઇને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદરૂપ હોઇ શકે છે.

શુગરના દર્દીઓ જો રોજ લીમડાના 5-6 પાન ચાવી જાય તો બ્લડ સુગર કંટ્રોલ રહેશે અને આ બીમારીથી થતા કોમ્પ્લિકેશનથી બચાવ થાય છે. 

તે લોકો લીમડાના પાન ન ખાઇ શકે, તે લીમડાનું તેલ ખાવા-પીવામાં ઉપયોગમાં લઇ શકે છે. લીમડાનું તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે.

એક સમયમાં વધારેમાત્રામાં લીમડાના પાનનું સેવન ન કરવું જોઇએ. 

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

ડુંગળી એક મહિના સુધી નહીં બગડે, આ રીતે સ્ટોર કરી લો, રહેશે એકદમ ફ્રેશ

ધોમધખતા તાપમાં તુલસીનો છોડ કરમાઇ રહ્યો છે? નાંખી દો આ ઠંડા ખાતર