સવારે લેમન ટી પીવો, મેળવો આ ફાયદા

લોકો સવારે દૂધ વાળી ચા વધુ પીવે છે.

સ્વસ્થ રહેવા માટે લેમન ટી શ્રેષ્ઠ છે.

લેમન ટી પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.

MORE  NEWS...

સંજીવની બુટ્ટી જેવો છોડ; જેનો ઉકાળો ડેન્ગ્યુ, તાવ તથા સાંધાનો દુખાવો કરશે દૂર

બેકાર સમજીને કચરામાં ફેંકી દો છો લસણ-ડુંગળીના ફોતરાં?

દિવાળી પહેલાં કાચા દૂધથી ફેશિયલ કરો

વેબએમડી અનુસાર, તે શરીરને હાઇડ્રેટ કરે છે.

વિટામિન સીથી ભરપૂર લીંબુ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ કિડનીમાં પથરી બનતા અટકાવે છે.

ફ્લેવોનોઈડ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

એન્ટીઑકિસડન્ટો ધરાવતી લેમન ટી કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.

વજન ઘટાડવા માટે તમે સવારે લેમન ટી પી શકો છો.

MORE  NEWS...

કદમાં નાની પણ કામમાં મહા ગુણકારી છે આ વસ્તુ, રોજ બે દાણા ચાવવાથી મળશે 3 મોટા ફાયદા

લાલ માટીમાં સેકવાથી આ મગફળીનો સ્વાદ થઈ જશે ડબલ, ગેસ અને એસિડિટી પણ મટી જશે

રાતે પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી શરીરની બધી ગંદકી નીકળી જશે

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.