જો તમે વજન ઉતારવા માંગો છો તો તમારે ગાજરનું જ્યુસ પીવું જોઇએ

તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે જે પેટને લાંબો સમય ભરેલું રાખે છે

આ સિવાય કારેલાના જ્યુસનું સેવન પણ કરી શકાય છે

કારેલા આપણા મેટાબોલિઝ્મને બુસ્ટ કરે છે અને શરીર સ્વસ્થ રાખે છે

વજન ઘટાડવા માટે તમે બીટના જ્યુસનું સેવન પણ કરી શકો છો

બીટમાં ફાઇબરની માત્રા સારી હોય છે જે પેટ ભરેલું રાખે છે

તેના સેવનથી પેટ અને કમરની ચરબી ફટાફટ ઘટવા લાગશે

બીટના જ્યુસના સેવનથી તમારા શરીરમાં લોહીની ઉણપ પણ નહીં થાય

આ સિવાય બીટના સેવનથી શરીરમાં બી-12 ની કમી નથી થતી

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી