કોરિયન લોકો જેવી ગ્લોઇંગ સ્કીન જોઇએ છે?
કોરિયન લોકો જેવી ગ્લોઇંગ સ્કીન જોઇએ છે?
બસ આ ખાસ જ્યુસનું સેવન કરો
ચહેરા પર ગ્લો લાવવા માટે લોકો કેટલી બધી કોસ્મેટીક પ્રોડક્ટ્સ વાપરે છે
પરંતુ આ બધા કેમિકલથી ચહેરાની સુંદરતા વધતી નથી
સ્વસ્થ અને ગ્લોઇંગ સ્કીન આપણા ખોરાક પર આધાર રાખે છે
જો તમે ગ્લોઇંગ સ્કીન મેળવવા માંગો છો તો આમળા અને બીટનું જ્યુસ પીવો
1 બીટ, 1 ચમચી આમળાનો રસ, ફૂદીનો, સિધવ મીઠું મીકસ કરીને જ્યુસ બનાવી લો
ઉપરથી ચિયા સિડ્સ નાખીને રોજ સવારે તેનું સેવન કરો
તે સ્કીનને હાઇડ્રેટ રાખશે અને કોલેજનનું પ્રોડક્શન વધારશે
તેનાથી ખીલની સમસ્યા પણ દૂર થશે કારણ કે બીટ લોહી સાફ કરશે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો