રોજ પીવો આ ખાસ પાણી, કંટ્રોલમાં આવી જશે યુરિક એસિડ

અજમાના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ યુરિક એસિડને કંટ્રોલ કરે છે. 

રોજ એનું સેવન શરીરથી ટોક્સિન બહાર કાઢે છે. 

અજમો ગેસ, એસીડીટી અને અપચની સમસ્યામાંથી રાહત આપે છે. 

તેમાં રહેલા ગુણો સંધિવા અને સાંધાના સોજાને ઓછા કરવામાં મદદરૂપ છે.

આ યુરિક એસિડને કંટ્રોલ કરી કિડનીને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. 

એમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ શરીરમાં સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. 

રોજ ખાલી પેટ અજમાનું પાણી પીવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. 

એમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, તો હાડકાની મજબૂતી વધે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.