શું એક કપ ચા પીવાથી વજન વધે?

શું એક કપ ચા પીવાથી વજન વધે?

સૌકોઇને સવારમાં ચા પીવાનું પસંદ છે.

કેટલાંક લોકોને દિવસમાં 3-4 વાર ચા પીવાની આદત હોય છે.

પરંતુ શું ચા પીવાથી વજન વધે?

MORE  NEWS...

કબજિયાતનો રામબાણ ઇલાજ છે આ દેશી ચૂર્ણ, એક જ રાતમાં પેટ સાફ થઇ જશે

સ્વાસ્થ્યનું પાવરહાઉસ છે આ નાનકડા બીજ, શુગરને ચૂસીને કાઢશે બહાર

ટેસડો પડી જાય એવા ક્રિસ્પી ભજીયા ઘરે બનાવો, બધા વખાણશે એવો છે ટેસ્ટ

ચામાં કેટલી કેલરી છે તે તેના પર આધારિત છે.

ચામાં આશરે 33થી 66 જેટલી કેલરી હોય છે.

બાકી દૂધ અને ખાંડની માત્રા પર આધારિત હોય છે.

દરરોજ ઓછી ખાંડ અને લો ફેટ વાળા દૂધની ચા પીવાથી વજન નથી વધતો.

વધુ ખાંડ અને ફૂલ ક્રીમ મિલ્ક વાળી ચા પીવાથી ઝડપથી વજન વધે છે.

જો તમે જમતા પહેલાં કે જમ્યા પછી ચા પીવાની આદત હોય તો તેને પણ બદલી નાંખો.

કારણ કે તેનાથી ભોજનના પોષક તત્વોનો લાભ શરીરને નથી મળી શકતો અને તેનાથી શરીરને નુકસાન થાય છે. 

MORE  NEWS...

પાણીની ટાંકી સાફ કરવામાં મહેનત નહીં લાગે, આ ટ્રિકથી ચમકી જશે ખૂણેખૂણો

ગુણોનો ખજાનો છે આ નાના અમથા કાળા બીજ, ખાંસી અને કફ માટે છે રામબાણ

પેટની ચરબી ઓગાળી દેશે આ રંગનું શીંઘોડું, હાથ-પગ પણ પાતળા દેખાશે