આ ડ્રિંક પીવાથી મીણની જેમ ઓગળશે પેટની ચરબી
જો તમે વજન ઘટાવવા માંગતા હોવ તો આ સ્ટોરી તમારા માટે છે
આ એક ડ્રિંક પીને તમે પેટની ચરબી ઓગાળી શકો છો
આ ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી લો
હવે તેમાં ચિયા સિડ્સ, લીંબુનો કસ નાખીને સરખી રીતે મિક્સ કરો
આ મિશ્રણને અડધો કલાક સુધી પલળવા દો
રોજ સવારે તમારે આ ડ્રિંકનું સેવન કરવું જોઇએ
તમે આમાં તમારી પસંદગીનું કોઇ જ્યુસ પણ એડ કરી શકો છો
આ જ્યુસના સેવનથી તમારું વજન ઝડપથી ઉતરવા લાગશે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો