પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતો હોવ તો ચેતી જજો!
બોટલમાં રહેલા પાણીમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધુ હોય છે
પ્લાસ્ટિકની બોટલ બનાવવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે
આ કેમિકલ પાણી સાથે આપણા શરીરમાં જઇને નુકસાન કરી શકે છે
આ બોટલ બનાવવામાં બીપીએનો ઉપયોગ થાય છે
આ બીપીએ બાળકોમાં જલ્દી પ્યૂબર્ટી આવવાનું કારણ બની શકે છે
બોટલ બંધ પાણી પ્રજનન ક્ષમતામાં ઘટાડો કરી શકે છે
આ પ્લાસ્ટિકની બોટલની પણ એક્સપાયરી ડેટ હોય છે
પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવાથી કેન્સરનું જોખમ રહે છે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો