ગુણોની ખાણ છે આ ભાજી, જાણો ચમત્કારી ફાયદા

તમે સરગવાનું શાક તો જરૂર ખાધું હશે. 

તે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. 

તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. 

તેની ભાજી પણ લોકો ખાય છે. 

ચાલો તમને સરગવાની ભાજીના ફાયદા જણાવીએ.

MORE  NEWS...

બેડ કોલેસ્ટ્રોલ ચૂસીને શરીરની બહાર કાઢશે આ વસ્તુ, બાફીને ખાવ, તરત દેખાશે અસર

આજે જ બનાવો પાપડનું ચટપટું શાક, ટેસ્ટ એવો કે પનીરની સબ્જી પણ ફિક્કી લાગશે

ચાલવાથી જલ્દી વજન ઘટે કે દોડવાથી? જાણો ચરબી ઓગાળવા શું વધારે અસરકારક

આ ભાજી શરીરમાંથી લોહીની ઉણપ દૂર કરે છે. 

તેનાથી હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. 

સાથે જ તેમાં એન્ટી કેન્સર તત્ત્વો પણ હોય છે. 

તે મહિલાઓમાં કુપોષણ દૂર કરવામાં મદદ કરે છે.

MORE  NEWS...

પથરીને તોડીને પેશાબ વાટે બહાર કાઢશે આ દેશી વસ્તુ, દવા-સર્જરીની પણ નહીં પડે જરૂર

દાળ-બાટીનો ટેસ્ટ ડબલ કરી દેશે રાજસ્થાની લસણની ચટણી, જરૂર ટ્રાય કરો આ રેસિપી

સડસડાટ ઘટશે વજન! રોજ આ કામ કરવાની ટેવ પાડો, થોડા જ દિવસમાં દેખાશો સ્લિમ-ટ્રિમ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)