Tilted Brush Stroke

 Dussehra 2023: દશેરા પર કરો આ બે છોડની પૂજા, થશે ધનાધન ધન વર્ષા

Tilted Brush Stroke

દશેરાનો ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. 

Tilted Brush Stroke

ધાર્મિક માન્યતાઓ અનુસાર દશેરાના દિવસે બે છોડની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

Tilted Brush Stroke

માન્યતા છે કે, તેનાથી ઘરમાં ધનનું આગમન થાય છે અને જીવનમાં સફળતા મળે છે. 

Tilted Brush Stroke

નવરાત્રીની નોમ તિથિ બાદ દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. 

Tilted Brush Stroke

આ વર્ષે દશેરા 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે કેટલાંક છોડની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. 

Tilted Brush Stroke

શાસ્ત્રોમાં શમીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે.

Tilted Brush Stroke

આ જ કારણે શમીનો છોડ ઘરમાં વાવવામાં આવે છે. નવરાત્રીમાં મા દુર્ગાને તેના ફૂલ ચડાવવા પણ શુભ માનવામાં આવે છે. 

Tilted Brush Stroke

દશેરાના દિવસે શમીના છોડની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે તેની પૂજા કરવાથી દરેક કામ સફળ થાય છે. 

Tilted Brush Stroke

દશેરાના દિવસે સૌથી પહેલા પૂજાની થાળીમાં દીવો, રોલી, ચંદન, કલાવા, હળદર અને અક્ષત મૂકો. તે બાદ શમીના છોડમાં જળ અર્પિત કરી દો અને દીવો પ્રગટાવો.

Tilted Brush Stroke

અપરાજિતાના છોડને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે.  દશેરાના દિવસે આ છોડની પૂજા કરવી ફળદાયક છે. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

Tilted Brush Stroke

તેની પૂજા કરવા માટે સ્વચ્છ જગ્યાએ આઠ પાન વાળું કમળનું ફૂલ બનાવો. તેમાં અપરાજિતાનો છોડ મૂકો. હવે કંકુ, સિંદબર, ભોગ અને ઘીનો દીવો પ્રગટાવો. 

Tilted Brush Stroke

વિજયા દશમીના દિવસે અપરાજિતાનું પૂજન જીવનમાં ખુશહાલી લાવે છે. 

Tilted Brush Stroke

જો તમારી પાસે અપરાજિતાનો છોડ નથી તો તેના બદલે ચંદનથી અષ્ટકોણ દળ બનાવીને વચ્ચે અપરાજિતાનું ફૂલ પણ મૂકી શકો છો. 

Tilted Brush Stroke

દશેરાના દિવસે ઘરમાં આ છોડની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.