ભાડું ન ભરવાના કારણે ઘરમાં કાઢી મૂકાયો હતો, આજે છે 6656 કરોડનો માલિક

એક સફળ સુપરસ્ટારની પાછળ તેના સ્ટ્રગલના દિવસો છૂપાયેલા હોય છે.

WWEના રેસલર અને હોલિવૂડ એક્ટર ધ રોકની કહાની પણ આવી છે.

ધ રોકનું અસલી નામ ડ્વેન જોન્સન છે. 

હોલિવૂડની દુનિયામાં ફેન્સ ધ રોકને આ જ નામથી ઓળખે છે. 

એક સમયે રોકની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી

રેન્ટ ન આપી શકવાના કારણે ધ રોકને ઘરમાંથી બહાર કાઢી મૂકાયો હતો. 

જેનો ખુલાસો રોકે CNBCને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો છે. 

આજે ધ રોક WWEના સૌથી અમીર સુપરસ્ટાર્સમાંથી એક છે. 

ફોર્બ્સ અનુસાર તેની પાસે 6656 કરોડ રૂપિયા કરતા વધુની નેટવર્થ છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો