Tilted Brush Stroke

કાનનો દુખાવો મિનિટોમાં છુમંતર થઇ જશે, અજમાવો આ દેશી ઉપચાર

Tilted Brush Stroke

કાન આપણા શરીરના સૌથી જરૂરી અંગોમાંથી એક છે.

Tilted Brush Stroke

કાનની સારી રીતે કેર ન થાય તો દુખાવો વધી શકે છે.

Tilted Brush Stroke

આ સમસ્યાથી બચવા માટે લોકો મોંઘી દવાઓ લે છે.

MORE  NEWS...

એક જ મહિનામાં કમર સુધી ઝૂલશે ચોટલો, રાતે સૂતા પહેલા ચાવી લો આ લીલુ પાન

આ અલગ રેસિપીથી બનાવો બાજરીના રોટલા, રીંગણના ભડથા સાથે ખાવાની પડશે મોજ

તળ્યા પછી વધેલું તેલ ફરી યુઝ કરવું છે? બસ આટલું કરો, હેલ્થ પર નહીં થાય આડઅસર

Tilted Brush Stroke

કાનના સામાન્ય દુખાવામાં કેટલાંક ઘરેલુ ઉપાય કારગર છે.

Tilted Brush Stroke

 વેબએમડી અનુસાર, તેમાં ઓલિવ ઓઇલ અસરકારક છે.

Tilted Brush Stroke

હુંફાળુ ઓલિવ ઓઇલ કાનમાં નાંખવાથી આરામ મળશે.

Tilted Brush Stroke

ઘણા ગુણોથી ભરપૂર લસણ-તલનું તેલ ફાયદાકારક છે.

Tilted Brush Stroke

હુંફાળો ડુંગળીનો રસ કાનમાં નાંખવાની સમસ્યા દૂર થશે.

Tilted Brush Stroke

ઉંચાઇ પર જવાથી કાનમાં દુખાવો થઇ રહ્યો હોય તો ચ્યુઇંગ ગમ ચાવો. 

MORE  NEWS...

પાણીની ટાંકીમાં લીલ જામી ગઇ છે? અંદર ઉતર્યા વિના આ રીતે કરો સફાઇ

40ની ઉંમરમાં પણ 20 જેવો નિખાર લાવશે રસોડાની આ વસ્તુઓ, સ્કિન માટે છે બેસ્ટ

Recipe: સ્પેશિયલ રેસિપીથી બનાવો આલૂ-પાલકનું શાક, રેસ્ટોરન્ટ જેવું ટેસ્ટી બનશે