આ છે હાર્ટ અટેકના શરૂઆતી લક્ષણ

છેલ્લા ઘણાં સમયથી હાર્ટ અટેક ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે. 

છેલ્લા થોડા વર્ષોથી હાર્ટ અટેકના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. 

જાણો હાર્ટ અટેક આવતા પહેલા શરીરમાં કેવા લક્ષણો જોવા મળે છે. 

છાતીમાં ભાર લાગતો હોય તેવી અનુભૂતિ થાય.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ

માથામાં હળવો દુખાવો થવો.

પરસેવો આવવો અને ગભરાહટની અનુભૂતિ થવી.

હાર્ટ અટેક આવતા પહેલા ખભા પર દુખાવો થાય છે. 

હાર્ટ અટેક આવતા પહેલા શરીર ઠંડુ થવા લાગે છે. 

હાર્ટ અટેક પહેલા ઉબકા આવવાનું શરૂ થઈ જાય છે.

MORE  NEWS...

રાતોરાત ખેતરની જમીન ફાડીને નીકળ્યો પહાડ, જેને દુનિયાથી છુપાવી રહ્યુ હતું જાપાન

ફ્રિજમાં રહેલું છે સિક્રેટ બટન, નજર સામે હોવા છતાં 99% લોકો નથી જાણતા ઉપયોગ

મહિલાઓ લગ્ન પછી પણ રાખી શકે છે પિયરની અટક? જાણો શું કહે છે કાયદો