પોતાના સ્વાદ અને સુગંધ માટે ફેમસ આ વસ્તુની ખેતીમાં તગડી કમાણી

જો તમે બિઝનેસ કરવાનો પ્લાન વિચારો છો અને તેમાં પણ ખેતી કરવી છે તો આ એક મજાનો આઇડિયા છે.

આ આઇડિયા એટલે હિંગની ખેતી, હકીકતમાં તો આ સોનાની ખેતી છે.

ભારતમાં એટલી માંગ છે કે તેને ખૂબ જ મોટી માત્રામાં આયાત કરવી પડે છે. કારણ હીંગ વગરની રસોઈ અધૂરી ગણાય છે.

MORE  NEWS...

ન ડિગ્રી - ન કોલેજ, રોજના ફક્ત 6 કલાક કામ કરીને 50 લાખ કમાઈ લે છે આ મહિલા

ખેડૂત ભાઈને હવે કોઈ છેતરી નહીં જાય, આ રીતે હાથમાં લેતાં જ ખબર પડી જશે કે ખાતર અસલી છે કે નકલી

બાપ-દાદા રુપિયાવાળા નહોતા પણ આ ભાઈએ એક નિયમ પાળ્યો અને બની ગયા કરોડપતિ, હવે જણાવ્યું સિક્રેટ

ભારતમાં હીંગની ખેતી ખાસ નથી થતી, હાલ તે ફક્ત હિમાચલ પ્રદેશમાં કરવામાં આવે છે.

તેવામાં તમે આ ખેતીમાં હાથ અજમાવીને ખૂબ જ તગડી કમાણી કરી શકો છો.

ભારતમાં શુદ્ધ હીંગની કિંમત પ્રતિ કિલો 35 હજારથી 40 હજાર રુપિયા છે.

ઈરાનમાં સૌથી વધુ હીંગ ઉગે છે અહીં તેને ઈશ્વરનું ફૂડ ગણવામાં આવે છે.

જોકે ભારતમાં આજે પણ દરેક ઘરમાં એક આવશ્યક મસાલા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

હીંગમાં એન્ટિ-ઈંફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો જોવા મળે છે. તેનો ઉપયોગ ઘણા ઉત્પાદનોમાં સુગંધ ઉમેરવા માટે થાય છે.

હીંગની ખેતી માટે પ્રતિ હેક્ટર 3 લાખ રુપિયા જેટલો ખર્ચ આવે છે. વાવણીના પાંચમા વર્ષથી 10 લાખ રુપિયાની કમાણી થાય છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.

MORE  NEWS...

Marutiના મૂળિયા હલાવી રહી છે ફ્રાંસની આ 'લોખંડી કાર', માઈલેજ-ફીચર્સ બધામાં Ertiga હાંફી ગઈ

ગુજરાતના ખેડૂતો માટે મોટા ફાયદાની વાત! માત્ર બે સિંચાઈમાં પાકી જશે આ ઘઉં

એક રુપિયાની લોન લીધા વગર શરુ કર્યો બિઝનેસ, ઊભી કરી 39000 કરોડની કંપની, સાદગી એવી કે આજે પણ ચલાવે છે સાયકલ