આ ખેતીએ ખેડૂતનું જીવન બદલી નાખ્યું

ખાલી 10 હજાર રૂપિયાનો ખર્ચો કરીને, કરી 5 લાખ રૂપિયાની કમાણી

ખેડૂત પરંપરાગત ખેતીથી હટીને વધારે નફો કમાઈ દેતા પાક તરફ વળી રહ્યા છે.

તેમાં કેળાની ખેતીથી ખેડૂતોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે. 

કેળાની ખેતીથી ખેડૂતો માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ રહી છે.   

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

જો કેળાની ખેતીમાં અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે, તો તેનાથી ખૂબ જ સારી એવી કમાણી કરી શકાય છે.

બારાબંકીના એક ખેડૂત કેળાની ખેતીમાં ખર્ચાના હિસાબથી સારામાં સારો નફો કમાઈ રહ્યા છે. 

તેઓ લગભગ 4થી 5 વીઘામાં કેળાની ખેતી કરી રહ્યા છે.

ખેડૂતને દર વર્ષે 3થી 4 લાખ રૂપિયાનો નફો થઈ રહ્યો છે.

આજે તેમની ખેતી જોઈ ગામના અન્ય ખેડૂતો પણ કેળાની ખેતી કરવા લાગ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...