આ કંપનીના શેરમાં 2000 રૂપિયાની કમાણીનો મોકો

ટ્રેક્ટર અને નિર્માણ મશીનરી બનાવનારી કંપની એસ્કોર્ટ્સ કુબોટા લિમિટેડના શેરોમાં મંગળવારના રોજ 4 ટકાની તેજી જોવા મળી.

કંપનીના શેર ઈન્ટ્રા ડેમાં 3,352.60 રૂપિયા પર પહોંચી ગયા હતા. શેરોમાં આ તેજીની પાછળ એક મોટું કારણ છે. 

વાસ્તવમાં, બ્રોકરેજ ફર્મ ડીએએમ કેપિટલ એડવાઈઝર્સએ આ શેર પર તેમનો ટાર્ગેટ પ્રાઈસ વધાર્યો છે. 

MORE  NEWS...

બ્રોકરેજે સમયની સાથે આપ્યો ટાર્ગેટ, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી

1 કથાની 9 લાખ ફી વસૂલનાર જયા કિશોરી પાસે કેટલી સંપત્તિ? હકીકત જાણીને તમે પણ બે હાથ જોડશો

મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ

બ્રોકરેજ ફર્મના પ્રમાણે, આ શેર આગામી 12 મહિનામાં 5000 રૂપિયાની પાર જઈ શકે છે.

DAM કેપિટલએ એસ્કોર્ટ્સ પર ખરીદીની સલાહ આપી છે અને તેના ટાર્ગેટ પ્રાઈસને 3,150 રૂપિયાથી વધારીને 5100 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. 

ફર્મે કહ્યું કે, કંપનીને પોત-પોતાના બજારમાં બ્રાન્ડોના તાલમેલ અને સાપેક્ષ તાકાતના માધ્યમથી પોતાની બજાર હિસ્સેદારીમાં વિસ્તાર દેખાવાની શક્યતા છે.

જાણકારી અનુસાર, કુબોટા કોર્પોરેશને નવેમ્બર 2021માં એસ્કોર્ટ્સમાં એક કંટ્રોલ હિસ્સેદારી મેળવી હતી અને વર્તમાન પ્રમોટરો, નંદા પરિવારની સાથે કંપનીમાં એક સંયુક્ત પ્રમોટર બની ગયા હતા.

DAM કેપિટલના એસ્કોર્ટ્સ કુબોટાને નાણાકીય વર્ષ 2023-2026માં તેમની આવક, સંચાલન નફો અને ચોખ્ખો નફો ક્રમ અનુસાર, 17%, 37%, 41%ના વાર્ષિક દરથી વધવાનો અંદાજ લગાવ્યો છે.

MORE  NEWS...

SEBI આપશે આદેશ! MRFનો 1 લાખનો શેર માત્ર 25,000માં ખરીદી શકાશે

આવી રહ્યો છે ખૂંખાર IPO, લોન્ચિંગ પહેલા જ GMP 100ની પાર

AMFIએ કર્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી! જાણો ક્યા મ્ચુચ્યુઅલ ફંડ્સમાં સૌથી વધારે રૂપિયા રોકી રહ્યા છે લોકો?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.