જો તમે IPOમાં રોકાણ કરવા માંગો છો, તો તમારા માટે સારી તક છે.
વાસ્તવમાં કાલે એટલે કે 7 જુલાઈના રોજ ડ્રોન ડેસ્ટિનેશનનો આઈપીઓ ઓપન થવાનો છે.
આ આઈપીઓમાં રોકાણકારો 11 જુલાઈ સુધી રૂપિયા લગાવી શકશે.
આ IPOમાં 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 68 લાખ ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે.
કંપનીના IPOનો પ્રાઈસ બેન્ડ 62-65 રૂપિયા છે. 1 લોટમાં 2,000 શેરો માટે બિડ લગાવવી પડશે.
14 જુલાઈના રોજ શેર એલોટમેન્ટ અને 19 જુલાઈએ લિસ્ટિંગ થવાની શક્યતા છે.
14 જુલાઈના રોજ શેર એલોટમેન્ટ અને 19 જુલાઈએ લિસ્ટિંગ થવાની શક્યતા છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.