4-4 બ્રોકરેજે આપી રોકાણની સલાહ

ટાટા ગ્રુપના એક શેરે ગત 24 વર્ષોમાં લગભગ 25,000 ટકાનું રિટર્ન આપ્યું છે. 

ક્યારેક આ શેર 10 રૂપિયામાં મળી રહ્યો હતો અને હવે તેની કિંમત 2,579.80 રૂપિયા છે. આવું રિટર્ન કલ્પનાથી પણ આગળ છે, પરંતુ તે સત્ય છે. 

બીજા ક્વાટરના પરિણામો આવ્યા બાદ આ કંપનીના શેરોમાં તેજી આવી છે.

MORE  NEWS...

4-4 દિગ્ગજ બ્રોકરેજે કરી ભવિષ્યવાણી, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી કરવી હોય તો ખરીદી લો ટાટાનો શેર

નવા વર્ષે ઘરમાં લગાવી દો રૂપિયા છાપવાનું મશીન, સાવ ઓછા ખર્ચે દર મહિને થશે 1 લાખની કમાણી

ઈતિહાસ રચવા આવી રહ્યો છે Tataનો ‘લોખંડી’ IPO, લોન્ચિંગ તારીખ થઈ ગઈ જાહેર

ટાટા ગ્રુપની રિટેલ ચેઈન ટ્રેન્ટના શેરની 52 સપ્તાહની હાઈ 2,579.80 અને 52 સપ્તાહની નીચી સપાટી 1,155 રૂપિયા છે. 

ઘરેલૂ બ્રોકરેજ હાઉસ, સેન્ટ્રમ બ્રોકિંગે ટ્રેન્ટના શેર પર તેજીની શક્યતા દર્શાવીને ખરીદીની સલાહ જાળવી રાખી છે. શેરનો ટાર્ગેટ પ્રાઈસ વધારીને 2,657 રૂપિયા પ્રતિ શેર કરી દીધો છે. 

એક અન્ય બ્રોકરેજ હાઉસ Systematix Institutional Equitiesએ પણ શેર પર ખરીદીની સલાહ કાયમ રાખી છે. શેર માટે ₹2,750નો નવો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરવામાં આવ્યો છે. 

આ ઉપરાંત, મોતીલાલ ઓસવાલ અને કોટક ઈન્સ્ટીટ્યૂશનલ ઈક્વિટીઝે પણ શેર પર ખરીદીની સલાહ આપી છે.

વાત કરીએ ટ્રેન્ટના શેરોના ઐતિહાસિક રિટર્નની તો 1999માં આ શેરની કિંમત લગભગ 10 રૂપિયા હતી. હવે 24 વર્ષ બાદ તે 2,579.80 રૂપિયા છે. 

5 વર્ષના સમયમાં ટ્રેન્ટના શેરે રોકાણકારોના રૂપિયા 6 ગણાથી પણ વધારે વધાર્યા છે.

MORE  NEWS...

શેરબજારમાંથી D-list થઈ જશે આ IT કંપની, ફ્લોર પ્રાઈસની કરી દીધી જાહેરાત

એક ઝાટકે 21%નું રિટર્ન આપશે ટાટાની કંપની, ગેરેન્ટી સાથે 10 જ દિવસમાં 1 શેર પર 700 રૂપિયાની કમાણી

NPCIએ લીધો મોટો નિર્ણય, 1 જાન્યુઆરીથી આ લોકો નહીં કરી શકે UPI પેમેન્ટ સેવાનો ઉપયોગ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.