ભૂકંપ આવવાનું કારણ શું?

Tooltip

આપણી ધરતી વિશાળ ભૂખંડોના જોડાવાથી બને છે.

Tooltip

ધરતીની અંદર ઘણી પ્લેટ્સ હોય છે જે સમય-સમય વિસ્થાપિત થાય છે. 

Tooltip

આ સિદ્ધાંતને અંગ્રેજીમાં પ્લેટ ટેક્ટોનિક અને ગુજરાતીમાં પ્લેટ વિવર્તન કહેવાય છે. 

Tooltip

પૃથ્વીની સૌથી ઉપરનું પડ 80થી 100 કિલોમીટર મોટું હોય છે. 

MORE  NEWS...

કેનેડામાં અહીંથી 50 ડૉલરમાં ઘરવખરી ખરીદી શકો છો

ન્યૂયોર્કની નજીકમાં આવેલી આ જગ્યાએ બને તો જવાનું ટાળવું

GPSCનું સપ્ટેમ્બરનું કેલેન્ડરઃ આ પરીક્ષાઓની થશે જાહેરાત!

Tooltip

આ ભાગમાં ઘણી પ્લેટ્સ હોય છે જે તરતી રહેતી હોય છે. 

Tooltip

સામાન્ય રીતે આ પ્લેટ 10-40 મિલિમીટર પ્રતિ વર્ષની ગતિથી ગતિશીલ રહે છે. 

Tooltip

કેટલીક પ્લેટ્સની ગતિ 160 મિલિમીટર પ્રતિ વર્ષની પણ હોય છે. 

Tooltip

જ્યારે આ પ્લેટ્સ એક બીજા સાથે ટકરાય છે ત્યારે ઉપર ચઢવાની કોશિશ કરે છે અને કંપન અનુભવાય છે.

Tooltip

જેને ભૂકંપ કહેવાય છે, તેની તિવ્રતા રિક્ટર સ્કેલથી માપવામાં આવે છે, ભૂકંપના તરંગો 1થી 9 સ્કેલ પર મપાય છે. 

MORE  NEWS...

કેનેડા પરિવાર સાથે ગયેલી પરણિતાનો અંગત અનુભવ

UKમાં જાદૂમાં MA અને રહસ્યમય વિજ્ઞાન ભણાવાય છે

રાજકોટના PhD કરતા યુવકને સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જવું છે, જવાય?