લસણને ફટાફટ ફોલવા માટે અજમાવો આ સાત  ટિપ્સ

રસોઇ કરતી વખતે લસણને છોલવું એ ખૂબ જ કંટાળાજનક કામ છે. પરંતુ કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે લસણને થોડી જ વારમાં ફોલી શકો છો.

વેલણથી સરળતાથી લસણની છાલ કાઢી શકો છો. આ માટે લસણની કડીઓ પર 3-4 વાર તેને ફેરવો. તેનાથી લસણની છાલ સરળતાથી નીકળી જશે.

 ગરમ પાણીનો ઉપયોગ કરીને લસણને ફોલી શકો છો. આ માટે લસણની કડીઓને ગરમ પાણીમાં 3 મિનિટ સુધી પલાળી રાખો. 

MORE  NEWS...

પેશાબના બદલાયેલા આ 7 રંગ સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટી

ઘરનાં આ અઘરાં કામને સરળ બનાવે માત્ર 1 લીંબુ

પોલીસમાં આ રીતે મળે છે રેન્ક, સૌથી ઉપરનો હોદ્દો કયો કહેવાય?

તમે છરીનો ઉપયોગ કરીને પણ લસણની છાલ કાઢી શકો છો. 

લસણની કડીઓ છાલવા માટે તેને કપડામાં મૂકો અને તેને ભારે વસ્તુ વડે ક્રશ કરો. તેનાથી તેની છાલ છૂટી પડે જાય છે.

લસણની કડીઓને કાઢીને 30 સેકન્ડ માટે માઇક્રોવેવ કરો. જેનાથી પણ તમે લસણને સારી રીતે છોલી શકશો.

એક કડાઈમાં લસણને થોડીવાર શેક્યા પછી પણ તમે તેને સરળતાથી છોલી શકો છો.

આ સિવાય એક કન્ટેનરમાં લસણની કડીઓને મૂકો. કન્ટેનરનું ઢાંકણ બંધ કરીને જોરજોરથી હલાવો.

MORE  NEWS...

આ ચીલ્લા ખાવાથી ફટાફટ ઉતરી જાય છે વજન

5 મિનિટમાં 100 ટકા શુદ્ધ અને દાણેદાર માવો બનાવો

નેક સેલિબ્રિટીઓની પહેલી પસંદ છે અહીંના ખમણ

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)