Tilted Brush Stroke

કબજિયાતમાં તરત મળશે આરામ, આ 6 સુપરફૂડ્સ કરશે જાદુ

Tilted Brush Stroke

વધારે પડતાં મેંદા, જંક ફૂડ્સ વગેરેના સેવનથી કબજિયાત થાય છે. 

Tilted Brush Stroke

દરેક અઠવાડિયે 3થી પણ ઓછા બાઉલ મૂવમેન્ટ કબજિયાત કહેવાય છે. 

Tilted Brush Stroke

મેડિકલ ન્યૂઝ ટુડે અનુસાર, નેચરલ રીતે તેનાથી બચી શકાય છે. 

Tilted Brush Stroke

હાઇડ્રેટેડ રહેવાથી કબજિયાતથી બચાવ થાય છે, તેથી 3 લીટર પાણી પીવો. 

MORE  NEWS...

ગુલાબના છોડમાં ડાળીએ-ડાળીએ ફૂલ આવશે, નાંખી દો આ સસ્તી વસ્તુ

મૂળાના નામે કચરો તો નથી ખરીદી રહ્યાં ને! આ ટિપ્સ કરો ફોલો, એકદમ મીઠા નીકળશે

Tilted Brush Stroke

જેટલું શક્ય હોય સોલ્યુબલ ફાઇબરથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. 

Tilted Brush Stroke

નટ્સ, બીજ, બીન્સ, લેંટિલ, વટાણા, જઉંથી કબજિયાતની સમસ્યા નહીં રહે.

Tilted Brush Stroke

પ્રોબાયોટિક ફૂડ્સ જેવા દહીંથી ક્રોનિક કોન્સિટપેશન નથી થતું. 

Tilted Brush Stroke

રાતે સૂતા પહેલા ગરમ દૂધ પીવો, તે કબજિયાતમાં ફાયદાકારક માનવામાં આવે છે. 

Tilted Brush Stroke

સૂકી દ્રાક્ષ અને જરદાળુ પણ આ સમસ્યાથઈ રાહત અપાવશે. 

Tilted Brush Stroke

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

સવારમાં જ પેટમાં ગેસ થાય છે? આ મસાલો ફાંકી જાવ, તરત મળશે આરામ

દુખાવાથી માથુ ફાટે છે? આ નાની અમથી વસ્તુ મોંમાં મૂકી દો, તરત આરામ મળશે