ગરમીમાં કેળા જલ્દી બગડી જાય છે? આ રીતે કરો સ્ટોર

ઇન્સ્ટન્ટ એનર્જી મેળવવા માટે કેળા સૌથી સારું ફળ છે.

આ ફળ સસ્તુ હોવાની સાથે-સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.

જો કે, ગરમીમાં તેને સ્ટોર કરવું થોડુ મુશ્કેલ હોય છે.

તેવામાં તમે કેટલીક ટિપ્સ ફોલો કરીને તેને સ્ટોર કરી શકો છો.

MORE  NEWS...

હેર વોશ બાદ પણ ગુંચવાયેલા રહે છે તમારા વાળ? ન્હાતા પહેલા લગાવી દો આ વસ્તુ

તમારી આ 7 ભૂલોના કારણે ક્યાંક ઘર ભડકે ન બળે! શોર્ટ સર્કિટથી બચવા આટલું જરૂર કરો

તડકાથી સ્કિન કાળી થઇ ગઇ છે? દહીંમાં આ વસ્તુ નાંખીને લગાવો, તરત આવશે ગ્લો

તેને પ્લાસ્ટિકમાં રેપ કરીને રાખવાથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.

તેને તમે લટકાવીને પણ રાખી શકો છો.

લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે કેળા પર વિનેગર પણ છાંટી શકાય છે.

કેળાને ફ્રિજમાં એરટાઇટ કંટેનરમાં પેક કરીને રાખો.

MORE  NEWS...

અથાણું બનાવવા કાચી કેરી ખરીદતી વખતે આટલું ચેક કરજો, મસ્ત બનશે Pickle

રોટલી બનાવતી વખતે લોટમાં આ વસ્તુ ભેળવી દો, સુગર-કોલેસ્ટ્રોલ બંનેનો છે કાળ

સ્ટીલના ટિફિનમાંથી શાકનું તેલ વારંવાર લીક થાય છે? ટ્રાય કરો આ જુગાડ