તાંબા-પિત્તળના વાસણને નવા જેવા ચમકાવી દેશે આ 6 ટિપ્સ

પૂજામાં સામાન્ય રીતે તાંબા-પિત્તળના વાસણનો ઉપયોગ થાય છે.

દરરોજ ઉપયોગમાં લેવાતા આ વાસણ કાળા અને ગંદા થઇ જાય છે. 

વાસણ ચમકાવવા માટે કેટલીક વસ્તુઓ ઉપયોગ કરી શકો છો. 

પિત્તળના વાસણને થોડીવાર માટે વિનેગર વાળા પાણીમાં ડૂબાડી રાખો.

આમલીના પાણીથી તાંબા-પિત્તળના વાસણ સાફ કરો.

પૂજાના વાસણ ચમકાવવા માટે મીઠા-લીંબુની પેસ્ટ યુઝ કરો.

બેકિંગ પાવડર, ડિટર્જેંટની મદદથી વાસણ ચમકાવી શકો છો.

આમચૂર પાવડરથી પણ આ વાસણોને ક્લીન કરી શકાય છે.

દહીં, લીંબુના રસથી પણ મિનિટોમાં આ વાસણ ચમકાવી શકાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી