ગળ્યુ ખાવાનું બહુ મન થાય છે? આ ટિપ્સથી ક્રેવિંગ્સ કરો કંટ્રોલ

ગળ્યુ ખાવાનું બહુ મન થાય છે? આ ટિપ્સથી ક્રેવિંગ્સ કરો કંટ્રોલ

જંક ફૂડની ક્રેવિંગ તમારા ડેઇલી ડાયેટના રૂટિનને ખરાબ કરવાની સાથે બોડીમાં પણ વધારે કેલરી જમા કરી દે છે. 

ભલે તમારુ પેટ ભરેલુ હોય પરંતુ ઘણીવાર કેલરીથી ભરપૂર ફૂડને જોઇને તમારી ક્રેવિંગ વધી જાય છે. 

ચાલો જાણીએ કે ફૂડની ક્રેવિંગથી બચવા માટેની હેલ્ધી રીતો. 

જ્યારે તમને તરસ લાગે તો તેને તમે ફૂડની ક્રેવિંગ સમજો છો અને શરીરને વધારે કેલરીથી ભરી દો છો.

Drink Water

MORE  NEWS...

લોટમાં જીવાત પડી જાય તો આ સફેદ વસ્તુ નાંખી દો, ફરી ક્યારેય ખરાબ નહીં થાય

નાળિયેરના છોતરાથી બનાવો નેચરલ હેર ડાય, જડમૂળથી સફેદ વાળ થઇ જશે કાળા

આ રીતે ખાવાની ક્રેવિંગને ઓછી કરવા માટે તમે આખો દિવસ હાઇડ્રેટેડ રહો. 

આખો દિવસ થોડુ-થોડુ ભોજન કરવાથી તમને સતત ખાવાની ક્રેવિંગ પર કંટ્રોલ કરવામાં મદદ મળશે. 

​Avoid Long Gaps Between Meals

ભોજન ચાવવાની ક્રિયા ક્રેવિંગને ઓછી કરવામાં મદદ કરે છે. 

Chew Properly

તમે તમારા શરીરને દરેક સમયે જંક ફૂડ ખાવાથી રોકવા માગતા હોય તો ઘરે ફક્ત હેલ્ધી ફૂડનો જ સ્ટોક રાખો. 

Keep Stock Of Healthy Food

જે લોકો વધુ ઉંઘ લે છે, તેમને દિવસે ઓછી ભૂખ લાગે છે. આ ઉપરાંત રાતની સારી ઉંઘ લેવાથી સ્ટ્રેસ ઓછો કરવામાં પણ મદદ મળે છે. 

Enough Sleep

દરેક ભોજનમાં પ્રોટીન સામેલ કરો, જે તમારી Unhealthy ક્રેવિંગને રોકવામાં મદદ કરી શકે છે. 

Protein

MORE  NEWS...

પુરુષોમાં ઘોડા જેવી તાકાત આવી જશે, 7 જ દિવસમાં નપુંસકતા દૂર કરશે આ વસ્તુ

વજન ઘટાડવા મહેનત નહીં કરવી પડે, રોજ સવારે હુંફાળા પાણી સાથે પી જાવ આ વસ્તુ