ચાંદી અસલી છે કે નકલી? આ ટ્રિકથી કરો ચેક

મહિલાઓ ચાંદીના ઘરેણા પહેરવાનું ખૂબ પસંદ કરે છે.

સોનાની જેમ ચાંદીની જૂલરી પણ ખૂબ જ સુંદર લાગે છે.

ચાંદીના ઘરેણા અસલી છે કે નકલી તે જાણવું પણ જરૂરી છે.

શુદ્ધતા ચકાસવા હોલમાર્ક ટેસ્ટ જરૂર કરો.

ઘરેણા પર ચુંબક લગાવી જુઓ, જો તે ચોંટી જાય તો ચાંદી નકલી છે. 

MORE  NEWS...

ફ્રિજ વિના દૂધ ફાટી જાય છે? આ સીક્રેટ ટ્રિક જાણી લો, ફરીવાર નહીં બગડે

ઉંમર પહેલા વાળ સફેદ થઇ ગયા છે, આ આયુર્વેદિક હેર કલરથી વાળ થઇ જશે નેચરલી બ્લેક

ઘરેણા પર એક ટીપું બ્લીચ લગાવવાથી રંગ કાળો થઇ જાય તો તે અસલી છે. 

બરફનો ટુકડો મૂકવાથી તે ઝડપથી ઓગળવા લાગે તો ચાંદી ઓરિજનલ છે. 

ચાંદીના ઘરેણા કાળા પડી ગયા હોય તો તેને ચેક કરવા માટે કપડાથી ઘસો. 

ઘરેણામાંથી કોઇ કાળો અવશેષ ન છૂટે તો ચાંદી નકલી હોવાની શક્યતા છે.

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે