આદુ-લસણની પેસ્ટ એકદમ ફ્રેશ રહેશે, આ રીતે કરો સ્ટોર
આદુ-લસણની પેસ્ટ મોટાભાગની ડિશમાં ઉપયોગમાં લેવામાં
આવે છે.
પેસ્ટ બનાવવામાં ઘણી મહેનત અને સમય લાગે છે.
કેટલીક એવી ટિપ્સ છે જેની મદદથી પેસ્ટને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે.
આદુ-લસણની પેસ્ટમાં વ્હાઇટ વિનેગરનો ઉપયોગ કરો.
પેસ્ટને સ્ટોર કરવા માટે આઇસ ટ્રેની મદદ લઇ શકો છો.
આદુ-લસણની પેસ્ટને પ્લાસ્ટિક બેગમાં સ્ટોર કરીને ફ્રેશ રાખો.
એર ટાઇટ કંટેનરમાં પેસ્ટ લાંબો સમય સુધી ખરાબ નહીં થાય.
જિંજર-ગાર્લિક પેસ્ટ ફ્રેશ રાખવા માટે બટર પેપરનો યુઝ કરો.
સરળ રીતે પેસ્ટને 6 મહિના સુધી ફ્રેશ રાખી શકો છો.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી