શિયાળામાં ખાવ કાળા તલ, મળશે આ કમાલના ફાયદા
સફેદ તલની જેમ કાળા તલ પણ સ્વાસ્થ્ય માટે વરદાન છે.
શિયાળામાં તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે.
હેલ્થલાઈન મુજબ તેમાં આયર્ન, ફાઈબર, કેલ્શિયમ હોય છે.
તાસીરમાં ગરમ કાળા તલ શરીરને અંદરથી ગરમ રાખે છે.
કાળા તલ ખાવાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે, જેનાથી રોગો સામે રક્ષણ મળે છે.
મેગ્નેશિયમ હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હાર્ટને હેલ્ધી રાખે છે.
કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને ઠંડીમાં સાંધાનો દુખાવો નથી થતો.
ફાઈબર પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત અને અપચો અ
ટકાવે છે.
એન્ટી-બાયોટિક ગુણ બ્લડ શુગર કંટ્રોલ કરીને ડાયાબિટીસને મેનેજ કરે છે.