બધા છેડે લડી લશે તજ, 5 મોટી બીમારી રહેશે દૂર

ભારતીય ઘરોમાં તજનો ઉપયોગ મસાલા તરીકે થાય છે.

ભોજનનો સ્વાદ વધારનાર તજ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

વેબએમડી અનુસાર, તજ ખાવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે.

તજના સેવનથી બ્લડ શુગર લેવલ ઓછું થવા લાગે છે.

તજનું સેવન મેટાબોલિઝમ વધારવામાં પણ મદદ કરે છે.

તજનો ફેસ માસ્ક લગાવવાથી ત્વચા ડાઘ રહિત અને ચમકદાર બને છે.

તેમાં રહેલા ગુણો કેન્સરના કોષો સામે લડવામાં મદદ કરે છે.

તજ ખાવાથી મગજની કાર્યક્ષમતા સુધારવામાં મદદ મળે છે.

તજ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.