ઘણી મહિલાઓને ખીલની સમસ્યા થતી હોય છે
જે ઘણી બ્યુટી પ્રોડક્ટ્સના ઉપયોગથી પણ દૂર નથી થતી
આજે તમને આ સમસ્યા દૂર કરવા એક ઘરેલું ઉપચાર જણાવીશું
તમે રોજ રાત્રે 15 થી 20 કિસમિસ પલાળીને સવારે તેનું સેવન કરો
તમે કિસમિસના પાણીનું સેવન પણ કરી શકો છો
આમ કરવાથી તમારા ચહેરા પર ગ્લો આવશે
આ ઉપાયથી તમારી ત્વચા થોડા જ સમયમાં ચમકદાર થઇ જશે
આ ઉપાયથી સ્કીન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે
અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી
આવી જ અન્ય વેબ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો