શિયાળામાં આ લોટની રોટલી ખાવો, બીમારી ભગાડો!

શિયાળામાં આ લોટની રોટલી ખાવો, બીમારી ભગાડો!

રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

તે આયુર્વેદિક આહારનો આવશ્યક ભાગ છે

શરીરને ફિટ રાખવા માટે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ અને ફાઈબર જેવા પોષક તત્વોની જરૂર પડે છે.

MORE  NEWS...

સરસિયાના તેલમાં આ એક વસ્તુ ભેળવીને લગાવો, સાંધાના દુખાવામાં જાદુ જેવું કામ કરશે

શિયાળામાં ઠંડીથી બચવા આવું તો ક્યારેય ન કરો

જવ અને બાજરીના લોટમાંથી બનેલી રોટલીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

જો તમે તમારી વધેલી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો તમે આ લોટમાંથી બનેલી રોટલીનું સેવન કરી શકો છો.

જવના લોટમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

મકાઈના લોટમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. આ બ્લડ સુગર લેવલને વધતા અટકાવે છે

જુવારના લોટમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે.

ઓટના લોટમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. આ લોટમાંથી બનેલા રોટલા બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે.

રાજગરાના લોટમાં પ્રોટીન પણ ભરપૂર હોય છે જે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે

MORE  NEWS...

પરણેલા પુરુષો માટે ખૂબ જ કામના છે ગામડામાં જોવા મળતા ફળના બિયારણ

શરદી અને કફને કહી દો બાય! શિયાળામાં સ્વસ્થ રહેવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.