જો તમે આ ફળો ખાઓ છો તો ત્યાર બાદ પાણી ના પીવુ, નહિંતર થશે નુકસાન

વધારેતર શુગર અને ફાઈબર ફળોમાં જોવા મળે છે

ફળોમાં જોવા મળતી શુગર ફ્રુક્ટોઝ અને પેક્ટીન મોટા આંતરડામાં જઈને ફરમેંટ થાય છે

જેના કારણે મળની મૂવમેંટ સરળ બને છે

ફળોમાં પણ પાણી મોટી માત્રામાં મળે છે

એટલા માટે ફળ ખાધા પછી પાણી ન પીવું જોઈએ

નારંગી અને સ્ટ્રોબેરી જેવા સાઇટ્રસ ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે

તરબૂચ, શક્કરટેટ્ટી, દ્રાક્ષ અને કાકડી વગેરે ખાધા પછી પાણી ન પીવું જોઈએ

તેનાથી શરીરમાં ગેસ્ટ્રિકની સમસ્યા થઈ શકે છે

તેનાથી પેટમાં દુખાવો થઈ શકે છે