શિયાળાની ઋતુમાં આ શાકભાજી ખાવ, શરીર બની જશે હીટર!
શિયાળાની ઋતુમાં શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ.
શાકભાજીમાં ઘણા પોષક તત્વો હોય છે, જે શરીરને ઠંડીથી બચાવે છે.
કેટલીક શાકભાજી એવી છે જેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
ઠંડીની ઋતુમાં પાલકનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
પાલકમાં વિટામિન, મિનરલ્સ, આયર્ન અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે.
આ સિઝનમાં ગાજરને સુપરફૂડ માનવામાં આવે છે.
શિયાળાની ઋતુ આંખોના સ્વાસ્થ્યને સુધારવા માટે યોગ્ય છે.
ડાયેટિશિયન અનુસાર શિયાળામાં લીલા વટાણાનું સેવન કરવું જોઈએ.
લીલા વટાણામાં સારી માત્રામાં પ્રોટીન અને ઝિંક હોય છે.