આ સિઝનમાં બીટરૂટને સુપરફૂડ માનવામાં આવે છે.

બીટરૂટમાં ઘણા બધા પોષક તત્વો હોય છે.

ચાલો જાણીએ બીટરૂટના ફાયદા

બીટરૂટ ખાવાથી મસલ પાવર વધી શકે છે

તેના એન્ટીઓક્સીડેન્ટ ઘણા રોગોથી બચાવે છે

બીટરૂટ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે

તે હાઈ કોલસ્ટ્રૉલને પણ ઓછુ કરી શકે છે

બીટરૂટ પાચનતંત્રને બૂસ્ટ કરે શકે છે

બીટરૂટમાં આયરન ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે

બીટરૂટમાં કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે જે શરીરનું એનર્જી લેવલ વધારે છે

બીટરૂટમાં હાજર ફોલેટ અને ફાઈબર સ્કિન માટે લાભદાયક થાય છે. તેના માટે તમે તમારા ચહેરા પર બીટરૂટનો રસ લગાવી શકો છો.