કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, આયર્ન, વિટામીન B6 વગેરે જેવા પોષક તત્વો ખારેકમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

ગરમ તાસિર ધરાવતી ખારેકનું શિયાળામાં સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

આજે અમે તમને શિયાળામાં રોજ ખારેકનું સેવન કરવાથી  સ્વાસ્થ્યને થતાં લાભ વિશે જણાવીશું.

આવો જાણીએ શિયાળામાં રોજ ખારેક ખાવાના ફાયદા

આવો જાણીએ શિયાળામાં રોજ ખારેક ખાવાના ફાયદા

દૂધ સાથે ખારેકનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

ખારેક ગરમ તાસિર ધરાવે છે. જેથી શિયાળામાં તેનું સેવન શરદી-ખાંસીની સમસ્યામાં રાહત આપે છે.

ખારેકમાં હાજર બળતરા વિરોધી ગુણધર્મો બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે.

ખારેકનું સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, કારણ કે તે પોટેશિયમથી ભરપૂર હોય છે. 

દરરોજ ખારેકનું સેવન કરવાથી શિયાળામાં પાચનક્રિયા પણ મજબૂત બને છે.

MORE  NEWS...

ડંખ દેખીને ફટાફટ કરો સાપની ઓળખાણ, તરત મળશે સારવાર, બચી જશે જીવ

વજન વધી રહ્યું છે? ઢીંચણ દુખી રહ્યા છે? તો આ ફળનો જ્યુસ પીવો, ટૂંકાગાળામાં મળશે સારૂં પરિણામ

કામ કરતાં કરતાં થાકી જાવ છો? તો આ પાનને દૂધમાં નાખીને પીવાનું શરૂ કરો, આવશે ઘોડા જેવી તાકત