શિયાળામાં ખજૂર ખાવાથી થશે ગજબના ફાયદા

ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, આયર્ન, વિટામિન બી6 વગેરે જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે.

પોષક તત્વોથી ભરપૂર હોવા ઉપરાંત, ખજૂરથી ગરમાવો પણ આવે છે.

શિયાળામાં દરરોજ તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ

આવો જાણીએ શિયાળામાં રોજ ખજૂર ખાવાના ફાયદા.

દૂધ સાથે ખજૂરનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

તેની ગરમ તાસીરના કારણે ખજૂર શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત આપે છે.

ખજૂરમાં રહેલ એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ બળતરાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.

ખજૂર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, કારણ કે તેમાં પોટેશિયમની પૂરતી માત્રા હોય છે.

ખજૂરનું દૈનિક સેવન પાચનતંત્રને સામાન્ય બનાવી શકે છે જે શિયાળામાં ધીમી પડી જાય છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.