ગોળ છે ગુણોની ખાણ, જાણો તેના ફાયદા

શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક છે.

ગુજરાતમાં અનેક જગ્યાના ગોળની પોતાની એક ખાસ ઓળખ છે.

ખાસ સોમનાથ બાજુનો ગોળ શુદ્ધ સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવે છે.

આ ગોળ 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.

આ દેશી ગોળનો ઉપયોગ ચા બનાવવામાં પણ થાય છે.

MORE  NEWS...

ચમકતા આ સોનેરી ફુલના છોડથી કેન્સરને રોકી શકાશે, શરીરમાં શુગર પણ વધશે નહીં

ગંગા કિનારે મળતી આ ખાસ માટી શરીર માટે ગુણકારી

હીરાની પરખ ઝવેરી જ નહીં, હવે તમે પણ કરી શકશો; શીખી લો આ સરળ રીત

ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ગોળ ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

તેનાથી રોગપ્રતિકારક શક્તિ અને હાડકાં પણ મજબૂત થાય છે.

શિયાળામાં ગોળ ખાવાથી શરદી અને ઉધરસ મટે છે.

ગોળ ખાવાથી આંખોની રોશની પણ વધે છે.

MORE  NEWS...

દિવાળીના દિવસે ભગવાન શ્રી રામના બદલે મા લક્ષ્મીની પૂજા કેમ?

વર્ષો જૂની કબજિયાત મટાડશે ગામડામાં મળતું આ ઘાસ, શુભ પ્રસંગો માટે પણ છે તે ખાસ

મોટો પ્રશ્ન: ભારત નહીં, પણ આ દેશનું રાષ્ટ્રીય પુસ્તક છે રામાયણ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.